સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આર્શીવાદ મેળવવા માટે તેમજ માતાજીના મંદિરે ધ્વજા રોહણ કરવા માટે આજરોજ ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણી અને ગાંધીનગર દક્ષિણના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પધાર્યા હતા જેમાં તેઓની સાથે તેઓના 100 જેટલા સમર્થકો પણ પાવાગઢ ખાતે પધાર્યા હતા જ્યાં તેઓનું ઠાકોર સેનાના કાર્યકરો હોદ્દેદારો દ્વારા ભવિષ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ ઠાકોરનું ઠાકોર સેના દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરાયા બાદ ઠાકોરસેના દ્વારા અલ્પેશ ઠાકોરની સાકર તુલા કરવામાં આવી હતી જે બાદ અલ્પેશ ઠાકોર સહિતના તેઓની સાથે પધારેલા તેઓના સમર્થકોએ મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં મીની શોભાયાત્રા સાથે અલ્પેશ ઠાકોર સહિત તેઓના સમર્થકો દ્વારા માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ પૂજારી દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે ધ્વજાજીની પૂજા અર્ચના કરાયા બાદ અલ્પેશ ઠાકોરે પોતાની સાથે પધારેલા 100 જેટલા સમર્થકો અને ઠાકોર સેનાના કાર્યકરો અને હોદ્દેદારોની હાજરીમાં જય માતાજીના ગગન ભેદી જયધોષ સાથે 52 ગજની ધજા માતાજીના મંદિરના શિખર પર લહેરાવી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मैं भारत के लिए अंतरराष्ट्रीय स्तर पर 500 मैच खेलने के करीब हूं, रोहित शर्मा ने फिटनेस पर की बात
भारतीय क्रिकेट टीम के कप्तान रोहित शर्मा ने अपनी टीम की यादगार आईसीसी टी 20 विश्व कप जीत के बाद...
પી.પી.જી. એક્સિમેન્ટલ હાઈસ્કૂલની ત્રણ કૃતિ ની યુવા ઉત્સવમાં પ્રદેશ કક્ષાએ જવા માટે પસંદગી.
પી.પી.જી. એક્સિમેન્ટલ હાઈસ્કૂલની ત્રણ કૃતિ ની યુવા ઉત્સવમાં પ્રદેશ કક્ષાએ જવા માટે પસંદગી....
ખરીફ ઋતુનું 107235 હેક્ટરમાં વાવેતર નોંધાયું
ખરીફ ઋતુનું 107235 હેક્ટરમાં વાવેતર નોંધાયું
माजी नगरसेवकाविरुद्ध फसवणूकीचा गुन्हा
जमीन खरेदी विक्रीच्या व्यवहारात कंपनीच्या वतीने व्यवहार करताना कंपनीला पूर्वकल्पना न देता जमिनीची...
અમીરગઢ ચેકપોસ્ટ પર થી 4.5 કરોડ નું ડ્રગ્સ ઝડપાયું
અમીરગઢ ચેકપોસ્ટ પર થી 4.5 કરોડ નું ડ્રગ્સ નો જથ્થો ઝડપી લેવામાં આવ્યું
બનાસકાંઠા પોલીસ દ્વારા...