ડીસા ના ડાવસ ગામે ધારાસભ્યની બુક તુલા કરાઈ..

 

ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ની નોટબુક વડે તુલા કરાઈ..

 

બુકે ના બદલે નોટબુક તેમને કરેલી પહેલ ના લીધે આજે 25 હજારથી વધુ નોટબુકો વિધાર્થીઓએ આપવામાં આવી..

 

શુભેચ્છા મુલાકાતે આવતા લોકો ફુલહાર કે બુકે નહીં પણ નોટબુક લઈને ધારાસભ્ય ને મળવા આવે છે..