દિયોદર પાલડી (મીઠી) ગામે મકાન દબાણમાં હોવાનું કહી નોટિસ ફાળવી પરિવાર ઘર વિહોણો બનશે...ભૂકંપ વખતે નવીન ગામતળની જમીન માં ઇન્દિરા આવાસ યોજનામાં સહાય લઈ મકાન બનાવ્યું હતું ...દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે વર્ષો થી ઈન્દીરા આવાસ યોજનામાં મકાન ની સહાય લઈ મકાન બનાવી ને રહેતા કોળી લેબાભાઈ વેરશીભાઈ જે પોતાના પરિવાર સાથે રહે છે જેમાં આ મકાન પાલડી (મીઠી) ગ્રામ પંચાયત દફતરે અનુક્રમ નંબર ૬૦૯ તથા મિલકત નંબર ૪૦૭ થી નોંધાયેલ છે જે મકાન નો ઘર વેરો ,પાણી વેરો,તથા અન્ય વેરો જે આવતા હોય તે વેરો કોળી લેબાભાઈ વેરશીભાઈ ભરતા હતા અને મકાન નું લાઈટ બિલ પણ માલિકી ના નામે ચાલે છે જેમાં એકાએક ગ્રામ પંચાયત દ્વારા મકાન દૂર કરવાની નોટિસ આપતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે.જેમાં વર્ષો થી વસવાટ કરતા હોવા છતાં અને નવીન ગામતળ ની પોતાની માલિકી ની જમીન માં મકાન બનાવ્યું હોવા છતાં નોટિસ ફાળવતા ઘર ના સભ્યો એ જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી મકાન ના પાડવા અપીલ કરી છે આ બાબતે પરિવારજનો એ જણાવેલ કે અમો ઘણા વર્ષો આ જગ્યા પર રહીએ છે જેમાં ઘર વેરો પાણી વેરો અન્ય વેરો પણ અમે નિયમિત ભર્યો છે છતાં અમારી માલિકી નું મકાન હોવાથી પાડવા માટે નોટિસ આપી છે અમારું મકાન પડશે તો અમો ઘર વિહોણા બની જશો......
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાતાભેર ગામ પાસેથી ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો: એક ફરાર
રાતાભેર ગામેથી ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો: એક ફરાર
હળવદ તાલુકાના રાતાભેર ગામ...
રાજુલાના બાર પટોળી ગામે પ્રેમ સંબંધમાં પ્રેમી મિત્રની હત્યાના ગુનામાં ત્રણ આરોપીની જામીન મુક્ત
રાજુલાનાં બારપટોળી ગામે પ્રેમસંબંધમાં પ્રેમી મિત્રની હત્યાનાં ગુન્હામાં ત્રણ આરોપીઓ જામીન...
Kashmir से Kidnap हुए विदेशी टूरिस्ट, शह-मात का खेल! | Tarikh E574
Kashmir से Kidnap हुए विदेशी टूरिस्ट, शह-मात का खेल! | Tarikh E574
Karnataka Election: मंगलुरु में चुनाव प्रचार के दौरान कांग्रेस कार्यकर्ता को पीटा, SDPI का एक वर्कर गिरफ्तार
सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया (SDPI) के एक कार्यकर्ता को मेंगलुरु पुलिस ने कांग्रेस...