ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં બાયપાસ રોડ પર રેલવે ફાટક પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનુ પણ મોત નિપજ્યું હતુ.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર પુરઝડપે માંતેલા સાંઢની માફક આવી રહેલા અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને બન્ને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में किसानों की नाराजगी के चलते बीजेपी ने 11 सीटें गंवाई,नया सर्वे आया सामने
साल 2014 और 2019 के लोकसभा चुनावों में राजस्थान की सभी 25 सीटों पर जीत दर्ज करने वाली बीजेपी ने...
नेताओं के बिगड़े बोल, ओमप्रकाश बोले- आवारा पशु को कहते खट्टर; भाजपा नेता का पलटवार
नई दिल्ली। नेताओं का बड़बोलापन और ऊल जुलूल बयान देने का सिलसिला जारी है। अब फिर से दो...
दंगाइयों को 2002 में सिखाया गया सबक, BJP राज्य में लेकर आई शांति’- गुजरात में बोले अमित शाह
गुजरात चुनाव में लगातार सभी दलों की तरफ से चुनाव प्रचार जारी है. इस बीच, गुजरात के भरूच में एक...