હાલોલ કુમારશાળા મેથ્સ સાયન્સ ક્લબ અંતર્ગત નિયમિત રીતે વિવિધ પ્રવૃત્તિઓ શાળાના બાળકોને કરાવવામા આવે છે. ઈસરો દ્વારા ચંદ્રયાન -3 નું લોન્ચિંગ કરવામાં આવનાર છે તે અંતર્ગત હાલોલ કુમાર શાળાના સાયન્સ ટીચર પ્રવીણભાઈ પરમાર દ્વારા ચંદ્રયાન -3 નું એક મોડેલ બનાવી સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને તેના લોન્ચિંગનો એક ડેમો બતાવવામા આવ્યો હતો આ પ્રવૃત્તિ અંતર્ગત શાળાના વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ દ્વારા એક ચંદ્રયાન-3 મોડેલ બનાવામાં આવ્યુ હતું તેમજ પ્રેયર દરમ્યાન બાળકોને ઈસરો ધ્વારા લોન્ચ કરવામા આવનાર ચંદ્રયાન :3 ના વિવિધ ભાગ અને કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ચંદ્રયાનના પે લોડ, રોવર,લેન્ડર અને રોવર વિશે માહિતી જાણી બાળકો અભિભૂત થયા હતા અને કુમાર શાળામા પણ ચંદ્રયાન -3 ના મોડેલનો ડેમો આજે જોઈશું તેમ જણાવતા બાળકો ખૂબજ ઉત્સાહિત થઇ ગયા હતા.બપોરે રીસેસ બાદ 2:35 વાગ્યે સમગ્ર શાળાના બાળકોને મેદાનમા લઇ જઈ મેથ્સ સાયન્સ ક્લબના સભ્ય બાળકોની ટીમની મદદ લઇ ચંદ્રયાન-3 ના મોડેલ નું લોન્ચિંગ ડેમો બતાવવામા આવ્યો હતો..જે જોઈને બાળકો ખૂબ પ્રોત્સાહિત અનેઉત્સાહિત થયા હતા. આ મોડેલ ડેમો લોન્ચિંગ સમયે કુમારશાળા હાલોલના સી.આર.સી.કૉ ઓરડીનેટર શ્રી બાલકૃષ્ણ પટેલ ની પણ પ્રેરક હાજરી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mayawati और Akash Anand के नाम पर Chandrashekhar Azad ने अपना प्लान बता दिया!
Mayawati और Akash Anand के नाम पर Chandrashekhar Azad ने अपना प्लान बता दिया!
पक्ष चिन्हाबाबत शिवसेना आणखी पुरावे सादर करणार : खास. विनायक राऊत
रत्नागिरी : शिवसेनेने निवडणूक आयोगाकडे अधिकृतपणाचे पुरावे सादर केले आहेत. अजूनही...
◆মাজুলীত নাই শাৰদীয় দুগোৎসৱৰ উছাহ: মাজুলীত মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ জন্মোৎসৱৰ ব্যাপক আয়োজন।
◆মাজুলীত নাই শাৰদীয় দুগোৎসৱৰ উছাহ।
◆মাজুলীৰ গাঁৱে গাঁৱে শংকৰদেৱৰ জন্মোৎসৱৰ ব্যাপক...
વડગામ વિધાનસભા ચૂંટણીને લઈને AIMIM ની છાપી ખાતે મીટીંગ યોજાઈ
*વડગામ વિધાનસભાની ચૂંટણીને લઇ AIMIM પાર્ટી દ્વારા દલિત,મુસ્લિમ આગેવાનો ની છાપી ખાતે મિટિંગ યોજાઈ*...
তিনিদিনীয়াকৈ ৪৭তম বৰভাগ বনভাগ আঞ্চলিক ৰঙালী বিহু সন্মিলনৰ বিশাল আয়োজন
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত বৰভাগ বনভাগ আঞ্চলিক ৰঙালী বিহু সন্মিলন খনি এইবেলি ৪৭তম...