મહુવા તાલુકાના કોષ ખાડી નજીક વહેવલ કોષ ખાડી નજીક ચેક પોસ્ટ ધરાશાયી થયાની ઘટના બાદ મહુવા પી.આઈ.જે.એ.બારોટની સૂચના બાદ મહુવા પોલીસના જવાનોએ સખત મહેનત કરી ચેક પોસ્ટનું નવ સર્જન કરી દીધું હતું ભારે વરસાદમાં મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વહેવલ ઘોડી સ્થળ નજીક બનાવેલ જંગલ વિસ્તારમાં મહુવા પોલીસની ચેક પોસ્ટ ધરાશાયી થઈ હતી જે બાબતે મહુવા પી.આઈ જે.એ.બારોટની સૂચનાથી તાત્કાલિક ધોરણે પોલીસ જવાનોએ ચેક પોસ્ટનું પુન:નિર્માણ કરી દીધું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি জগতগুৰু শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাব তিথি #khabar24x7assam
আজি জগতগুৰু শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাব তিথি #khabar24x7assam
अतिवृष्टि से खराब फसल की गिरदावरी कराने और मुआवजा दिलाने के लिए सौंपा ज्ञापन
भारतीय किसान यूनियन, किसान कांग्रेस व किसान संगठन द्वारा राज्यपाल के नाम तहसीलदार नरेश गुर्जर को...
गेवराई पंचायत समिती ते मादळमोही हर घर तिरंगा रॅली ने जनजाग्रती करन्यात आली
गेवराई (प्रतिनिधी) रांजणी आज दी.12 सकाळी पंचायत समिती गेवराई पासुन हर घर तिरंगा रॅली चे गेवराई...
જુગાર રમતા પાંચ ઈસમો ને LCB એ ઝડપી પાડયા
જુગાર રમતા પાંચ ઈસમો ને LCB એ ઝડપી પાડયા
सुरक्षाकर्मियों की भारी तैनाती के बीच दो नेताओं ने ली सांसद पद की शपथ
असम के डिब्रूगढ़ की जेल में बंद खालिस्तान समर्थक अमृतपाल सिंह और दिल्ली की तिहाड़ जेल में टेरर...