માધવીપુર ગામે જુગાર રમતા ત્રણ લોકોને જસદણ પોલીસે ધરપકડ કરી રૂપિયા 21800 મુદ્દામાલ જપ્ત કર્યો

આરોપી:-(૧) કેશાભાઇ ધનભાઇ સંગડીયા,(2) રમેશભાઈ ટપુભાઈ વાસાણી, શિવરાજપુર, (3)મનસુખભાઈ બચુભાઈ ખીહડીયા, શિવરાજપુર