બ્રેકિંગ....
ડીસા તાલુકાના માલગઢ ગામે સામૂહિક આપઘાત કેસ...
દોઢ વર્ષના બાળકે ત્રણ દિવસ સારવાર બાદ દમ તોડ્યો..
માલગઢ માં પતિએ પત્નીના વિરહમાં બાળકો, માતાને ઝેરી દવા પાઈ પોતે પણ પી લીધી હતી..
પાલનપુરની શ્રીઆઈસીયુ માં કલેકટર અને એસપીના સહકારથી સારવાર ચાલી રહી છે..
રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા