હળવદ તાલુકામાં કડાકા ભડાકા સાથે પડેલા વરસાદની સાથે વીજળી પણ પડવાના સમાચાર મળી રહ્યાં છે. જેમાં હળવદ તાલુકાના શિવપુર ગામે વીજળી પડતા માતાજીના મંદિરમાં વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. તો સાથે દીઘડિયા ગામે વીજળી પડતા મકાનને નુકસાન પહોંચ્યું હતુ. જ્યારે સાપકડા ગામે વીજળી પડતા આશરે એક વિઘાના કપાસના પાકને નુકસાન થયું હોવાની જાણકારી મળી છે. જેથી કરીને સતત વરસી રહેલા વરસાદના પગલે વીજળી અને વરસાદ બન્ને સાથે ત્રાટકતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोगलगायी मुळे नुकसान झालेल्या शेतकऱ्यांना मिळणार हे.16800 मदत.
अतिवृष्टी, पूर व चक्रीवादळ या सारख्या नैसर्गिक आपत्तीमुळे शेतीपिकाचे नुकसान झाल्यास पुढील...
बांग्लादेश में हिंदूओं पर लगातार हो रहे उत्पीड़न पर विराम लगाने की मांग, सर्व हिन्दू समाज ने प्रदर्शन कर पंचायत सचिव को सोफा ज्ञापन
सर्व हिन्दू समाज ग्राम तलाव द्वारा राष्ट्रीय बजरंग दल के नेतृत्व में बंग्लादेश में हिन्दुओं पर हो...
Stock market crash क्यों हुआ? Small cap | Mid cap | SME IPO | SBI
Stock market crash क्यों हुआ? Small cap | Mid cap | SME IPO | SBI
પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામે પિતાએ સામાન્ય ઠપકો આપતા ૧૯ વર્ષના યુવાને ગળે ફાંસો ખાઈ કરેલી આત્મહત્યા
પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામે પિતાએ સામાન્ય ઠપકો આપતા ૧૯ વર્ષના યુવાને ગળે ફાંસો ખાઈ કરેલી...
ગૌમાતાને ઘાસચારો ખવડાવીને વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવની કરવા માં આવી .....
ગૌમાતાને ઘાસચારો ખવડાવીને વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવની કરવા માં આવી .....