આજરોજ ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન શ્રી અર્બુદા કન્યા કેળવણી સંકુલ રૈયા માં કરવામાં આવ્યું. હતુંતેમા ધોરણ 10 તેમજ ધોરણ 12 ના પ્રથમ તેમજ બીજો નંબર મેળવી તેજસ્વી વિદ્યાર્થીની ઓ ને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આ સંકુલ ના આચાર્યા અલ્કાબેન ચૌધરીતેમજ કૈલાસબેન ચૌધરી ને શાખા દ્વારા સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર ની શાખા ના કાર્ય ની રૂપરેખા શૈલેષભાઈ ઠક્કર દ્રારા જણાવવામાં આવી તેમજ ગુરુ વિશે નો મહિમા જામાભાઈ પટેલ તેમજ ભરતભાઇ ચૌધરી દ્રારા સમજાવવામા આવ્યો હતો. આ પ્રસંગે પર ઉપસ્થિત ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી તેમજ પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ શૈલેશ ભાઈ ઠક્કરતેમજ સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા તેમજ મહિલા સયોજિકા બિના બેન તેમજ અંજુબેનમકવાણા અને આ શાળા ના આચાર્યા અલ્કાબેન તેમજ કૈલાશબેન તેમજ સ્ટાફગણ તેમજ રઘુભાઈ પટેલ ક્લાર્ક ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परराज्यातील महिलेने बँकेतच चोरले १ लाख रुपये... बघा चोरी कशी उघड पडली धक्कादायक सीसीटीव्ही
#viralnews #maharashtrakhabar #newsmaharashtrakhabar #crimenews #policenews #rapenews #punenews...
આ વસ્તુ પથરી ઉપરાંત અનેક રોગોનો કાયમી ઈલાજ છે, જાણો તેના ફાયદા
ખાવાની ખોટી આદતોને કારણે આજકાલ ઘણી બીમારીઓ થઈ રહી છે. જેમાંથી પથરી, ડાયાબિટીસ, થાઈરોઈડ સામાન્ય...
ડીસા રાધનપુર નેશનલ હાઇવે ઉપર મોડી રાત્રે રખડતા ઢોર સામે આવતા ગુમાવ્યું કાબુ.. #bbcnewsgujarati
ડીસા રાધનપુર નેશનલ હાઇવે ઉપર મોડી રાત્રે રખડતા ઢોર સામે આવતા ગુમાવ્યું કાબુ.. #bbcnewsgujarati
અમરેલી, તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ (રવિવાર) ધારી પ્રાંત અને ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ધારી તાલુકાના ચલાળા ખાતે ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના મતદાતાને સન્માનિત કર્યા હતા.
મતદાતાઓ મતદાનના અધિકારથી વંચિત ન રહે અને તેમની રાષ્ટ્ર માટેની આ ઉમદા ફરજ તે અદા કરી શકે તે માટે...