જુનાગઢ શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રસ્તા વચ્ચે પાર્ક કરેલા વાહનો લારી ગલ્લા અને પાથરણા વાળા રસ્તા વચ્ચે વેપાર કરતા હોય તેઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વાઢેર તેમજ ટ્રાફિક પીએસઆઇ બોદર સહિતનો સ્ટાફ જોડાયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रीय रिपब्लिकन पक्षाच्या जिल्हा संपर्कप्रमुख पदी मुज्जम्मिल शेख
औसा(प्रतिनिधी):- राष्ट्रीय रिपब्लिकन पक्षाच्या लातूर जिल्हा संपर्कप्रमुख युवा आघाडी पदी युवक तरुण...
क्या है Chagas Disease जो साइलेंट किलर बन ले सकती है जान, जानें इससे जुड़ी सभी जरूरी बातें
Chagas Disease एक गंभीर बीमारी है जो साइलेंट किलर बन जान ले सकती है। यह ट्रिपैनोसोमा क्रूजी नाम...
আজি পুনৰ ১০ জন কভিডত আক্ৰান্ত
আজি দৰঙত আক্ৰান্ত ১০ জনমঙ্গলদৈ, ১৩ জুলাই : আজিৰ দিনটোত জিলাখনৰ ১০ জন লোকৰ শৰীৰত ধৰা পৰিছে ক'ভিড...
नगर परिसद अध्यक्ष से बीपीएल कार्ड का कूपन पा प्रसन्न हुए 18 परिवार
अजयगढ:-गरीबी रेखा के नीचे जीवन यापन करने वाले हितग्राहियों को शासन की योजनायो का लाभ देने के लिए...