જુનાગઢ શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રસ્તા વચ્ચે પાર્ક કરેલા વાહનો લારી ગલ્લા અને પાથરણા વાળા રસ્તા વચ્ચે વેપાર કરતા હોય તેઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વાઢેર તેમજ ટ્રાફિક પીએસઆઇ બોદર સહિતનો સ્ટાફ જોડાયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ ઘનશ્યામભાઈ...
India China Conflict: सत्ता में फिर वापसी के साथ चीन पर मोदी सरकार का कड़ा प्रहार, तिब्बत के 30 इलाकों के बदले जाएंगे नाम
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी के फिर से सत्ता में लौटने के बाद अपने कड़े तेवर दिखाने...
নিবনুৱাৰ বাবে ভাল খবৰ : হ’ব প্ৰায় ১ লাখ নিযুক্তি
শীঘ্ৰেই চাকৰি প্ৰত্যাশীসকলে ভাৰতীয় ডাক বিভাগৰ তিনি ধৰণৰ পদত আবেদনৰ সুযোগ পাব। দেশৰ মুঠ ২৩ মণ্ডলৰ...
મોઘી વીજળીથી જનતા ત્રસ્ત ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવા માગ
મોઘી વીજળીથી જનતા ત્રસ્ત ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવા માગ
લોન કેમ્પ માટે મિટિંગનું આયોજન
લોન કેમ્પ માટે મિટિંગનું આયોજન પોલીસ કેમ્પસમાં કરાયું ખેડબ્રહ્મા પીએસઆઇ ના અધ્યક્ષ સ્થાને
...