દેશમાં ટ્રેન અક્શમાતનો સીલસીલો યથાવત છે, ફરી આજે
તેલંગાણામાં ફલકનુમા એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં એકાએક આગ લાગી હતી, આઘટના બોમાઈપલ્લી અને પાગીડીપલ્લી શ્ટેશન વચ્ચે ઘટી હતી. જેના પગલે તેને રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ બધા મુસાફરો ટ્રેનમાંથી સહી સલામત ઉતરી ગયા હતા, શદભાગે કોઈ ઈજાના અહેવાલ નથી.
ટ્રેન અક્શમાત નો સીલસીલો યથાવત.! તેલંગાણામાં ફલકનુમા એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં ભયંકર આગ લાગી
