બનાસકાંઠા

 પાલનપુરના મલાણા પાટીયા નજીક જાહેર માર્ગ પર ભરાયા ઢીંચણ સમા પાણી...

 પાલનપુર થી મલાણા સહિત 10 થી વધુ ગામોને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર થયો ઠપ...

 ત્રણ ઇંચ જેટલા વરસાદમાં 10 થી વધુ ગામોને જોડતા માર્ગ પર ભારે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા...