રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા તારીખ 4/11/ 23 ના શનિવાર ના રોજ દિવાળી પર્વ નિમિત્તે "ખુશીઓનું સરનામું" દિવ્યાંગ સ્કૂલમાં દિવાળી સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રોજેક્ટ ચેરમેન રોટે. ધારા શાહ અને રોટે. રેણુકા ઠક્કર દ્વારા બાળકોને મીઠાઈ, નમકીન અને ફટાકડા આપવામાં આવ્યા, બાળકો સાથે ફટાકડા ફોડીને દિવાળી સેલિબ્રેશન આનંદ અને ઉત્સાહ થી ઉજવવામાં આવ્યું, આ કાર્યક્રમ માં સ્કૂલના કોર્ડીનેટર વનરાજસિંહ ચાવડા, સુપરવાઇઝર શ્રી આનંદ ભાઈ તથા સ્ટાફ મિત્રો વગેરેનો ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો, સ્કૂલના કોર્ડીનેટર વનરાજસિંહ ચાવડા દ્વારા બહેનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં પ્રેસિડેન્ટ રોટે. ગિરીજા અગ્રવાલ, સેક્રેટરી રોટે ડૉ. વર્ષા પટેલ, પ્રોજેક્ટ ચેરમેન રોટે. ધારા શાહ અને રોટે.રેણુકા ઠક્કર , પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટે. ડૉ.રીટા પટેલ, રોટે. ડૉ. અલ્પા શાહ, રોટે. કાન્તા પટેલ, રોટે. નિલમ બેન વકીલ, રોટે. મિતલ પંચાલ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Women Reservation Bill: Rajya Sabha में Ranjeet Ranjan ने बिल पर BJP पर निशाना साधा। Congress
Women Reservation Bill: Rajya Sabha में Ranjeet Ranjan ने बिल पर BJP पर निशाना साधा। Congress
Anti drug campaign અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી Harsh Sanghvi ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ | Gujarat Police
Anti drug campaign અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી Harsh Sanghvi ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ | Gujarat Police
અસ્માવતી ઘાટ પાસે વાયુ વાવાઝોડા વખતે નુકસાન પામેલ દીવાલનો 5 કરોડ 63 લાખના ખર્ચે કામગીરી નો શુભારંભ
અસ્માવતી ઘાટ પાસે વાયુ વાવાઝોડા વખતે નુકસાન પામેલ દીવાલનો 5 કરોડ 63 લાખના ખર્ચે કામગીરી નો શુભારંભ
इयत्ता पाचवी ते आठवीतील विद्यार्थी बनणार 'स्वच्छता मॉनिटर्स'
रत्नागिरी : महात्मा गांधी जयंती आणि 'मिशन स्वच्छ भारत'चा वर्धापन दिन साजरा करण्यासाठी राज्याच्या...