એમ પી થી જુનાગઢ ગિરનાર પર્વત પર યાત્રા કરવા આવેલ સીનીયર સિટીઝન મદનમોહન જૈન પરિવાર સાથે આવેલ હોય અને પાણીની પીવા ગયેલા અને વિખૂટા પડી જતાં પરિવારે ભવનાથ પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ સી ચુડાસમા અને સ્ટાફ દ્વારા ગિરનાર પર્વત પર વેલનાથની જગ્યા પાસે બૂમ પડતા ગિરનાર પર્વત ખીણ માંથી આવક આવતા પોલીસ દ્વારા સત્રક્તા રાખી અને ગોંડલ SDRF ની ટીમ બોલાવી અને ૩૦૦ ફૂટ ઉંડી ખીણ માંથી એમ પી ના ભિંડ જિલ્લાના કુપકલા ગામના રહેવાસી મદનમોહન જૈન ને ૧૨ કલાકની જહેમત બાદ બહાર લાવી યોગ્ય સારવાર કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું આ તકે પરિવારજનોએ પોલીસ વિભાગ અને SDRF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বনাথ জিলাৰ বিহালীত উন্মোচন কৰা হ'ল আদিবাসী লোক সকলৰ প্ৰথম ছহিদ বীৰ বীৰচা মুণ্ডাৰ অবয়ব প্ৰতিমূৰ্তি
বিশ্বনাথৰ বিহালীত উন্মোচন কৰা হল জিলা খনৰ ভিতৰত প্ৰথমজন আদিবাসী লোক সকলৰ প্ৰথম গৰাকী ছহিদ বীৰ...
অভিনেতা নিপন গোস্বামী অসুস্থ; গুৱাহাটীৰ নেমকেয়াৰ হাস্পতালৰ আইচিইউত ভৰ্তি
অসমীয়া চলচ্চিত্ৰ জগতৰ মহীৰূহ নিপন গোস্বামী সোমবাৰে সন্ধিয়া অসুস্থ হৈ পৰিছে। জানিব পৰা অনুসৰি,...
ડીસામાં બનાસ પુલ પર બે ટ્રક સામસામે ટકરાતાં યુવકનું મોત
ડીસામાં બનાસપુલ પર ફરી એકવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સામસામે બે...
HDFC બેંક કુબેરબાગ મહુવા ખાતે નવકાર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો
HDFC બેંક કુબેરબાગ મહુવા ખાતે નવકાર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો
BAGVADAR ભાણવડ અને ઉપરવાસના વરસાદને કારણે બરડા પંથકમાં રસ્તો બંધ 12 09 2022
BAGVADAR ભાણવડ અને ઉપરવાસના વરસાદને કારણે બરડા પંથકમાં રસ્તો બંધ 12 09 2022