એમ પી થી જુનાગઢ ગિરનાર પર્વત પર યાત્રા કરવા આવેલ સીનીયર સિટીઝન મદનમોહન જૈન પરિવાર સાથે આવેલ હોય અને પાણીની પીવા ગયેલા અને વિખૂટા પડી જતાં પરિવારે ભવનાથ પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ સી ચુડાસમા અને સ્ટાફ દ્વારા ગિરનાર પર્વત પર વેલનાથની જગ્યા પાસે બૂમ પડતા ગિરનાર પર્વત ખીણ માંથી આવક આવતા પોલીસ દ્વારા સત્રક્તા રાખી અને ગોંડલ SDRF ની ટીમ બોલાવી અને ૩૦૦ ફૂટ ઉંડી ખીણ માંથી એમ પી ના ભિંડ જિલ્લાના કુપકલા ગામના રહેવાસી મદનમોહન જૈન ને ૧૨ કલાકની જહેમત બાદ બહાર લાવી યોગ્ય સારવાર કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું આ તકે પરિવારજનોએ પોલીસ વિભાગ અને SDRF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শ্বুটাৰ হৃদয় হাজৰিকাৰ ৰূপৰ পদক লাভ
অসম সন্তান হৃদয় হাজৰিকাই কেৰেলাত অনুষ্ঠিত হোৱা ৬৫ সংখ্যক ৰাষ্ট্ৰীয় শ্বুটিঙ চেম্পিয়নশ্বিপ...
Gadhada||ભાવસાર સમાજ વાડી ખાતે ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો #news #ayurvedic #medicalcamp
Gadhada||ભાવસાર સમાજ વાડી ખાતે ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો #news #ayurvedic #medicalcamp
दिल्ली में 4 दिव्यांग बेटियों संग पिता ने की खुदकुशी:पड़ोसी बोले- 4 दिन से किसी को नहीं देखा
दिल्ली के वसंत कुंज के रंगपुरी गांव में एक ही परिवार के 5 लोगों ने सुसाइड कर लिया। मरने वालों में...
नाबालिग का गर्भपात के मामले में वांछित राजस्थान हॉस्पिटल का डॉक्टर गिरफ्तार।*
चित्तौड़गढ़। करीब साढ़े तीन माह पूर्व एक नाबालिक के साथ दुष्कर्म करने के पश्चात गर्भ ठहरने पर...
દાહોદ બે પેટ્રોલ પંપ પર મામલતદારની આકસ્મિક ચેકિંગ
દાહોદના બે પેટ્રોલપંપ પર દાહોદ મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા પેટ્રોલ પંપ...