બનાસકાંઠા જીલ્લામાં ડીસાના માલગઢ ગામે એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા પી ને સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ થયો હોવાની ઘટનાની જાણ થતાં જ 108 તાત્કાલિક માલગઢ ખાતે પહોંચી હતી અને તમામ અસરગ્રસ્તને સારવાર માટે ડીસાની સીવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરી તબીબી સાધનો અને ડોક્ટરના અભાવે તમામ અસરગ્રસ્તને વધુ સારવાર માટે પાલનપુરની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જો કે પિતાએ પોતાના સંતાનો-માતા અને પોતે કયા કારણોસર દવા પીધી એ રહસ્ય હજી સુધી અંક બંધ છે. અસરગ્રસ્તોમાં ( નગુભાઈ માલાભાઈ વાલ્મીકિ પિતા - ઉં.વ .32 ) ( જગલબેન માલાભાઈ વાલ્મીકિ - દાદી ) ( સેજલ નગુભાઈ વાલ્મીકિ, પુત્રી - ઉં.વ .1 ) ( સાગર નગુભાઈ વાલ્મીકિ, પુત્ર - ઉં.વ .2 ) ( હિંમત નગુભાઈ વાલ્મીકિ, પુત્ર - ઉં.વ .7 ) ( ધારિકા નગુભાઈ વાલ્મીકિ, પુત્રી - ઉં.વ .10 ) ( સચિનભાઈ નગુભાઈ વાલ્મીકિ, પુત્ર - ઉં.વ .11 ) ઉલ્લેખનીય છે કે ડીસાની સીવીલ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો તો મળી ગયો છે,! પરંતુ હજુ સુધી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી,! જેમાં સુવિધાઓ નહોવાના કારણે દર્દીઓને સારવાર માટે આગળ ખસેડવામાં આવે છે. ત્યારે ડીસાની સીવીલ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ તેમા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તોજ દરદીઓ ને પડતી મુસ્કેલીયો નો અંત આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP को मिलेगी सौगात 24 अप्रैल को पीएम नरेंद्र मोदी करेंगे रेल्वे परियोजनाओं को लोकार्पण,तीन नई ट्रेनों को देगे हरी झंडी
MP को मिलेगी सौगात 24 अप्रैल को पीएम नरेंद्र मोदी करेंगे रेल्वे परियोजनाओं को लोकार्पण,तीन नई...
नदी-नालों में बहते पानी के समीप जाने से बचे-जिला कलक्टर
बरसात के मौसम में आमजन को विशेष सावधानी बरतने की अपील की है। उन्होंने कहा कि छोटे बच्चों को लेकर...
PM Modi Poland Visit: पीएम मोदी से मिलकर भारतीय प्रवासियों ने जाहिर की खुशी, जमकर की तारीफ | Aaj Tak
PM Modi Poland Visit: पीएम मोदी से मिलकर भारतीय प्रवासियों ने जाहिर की खुशी, जमकर की तारीफ | Aaj Tak
ધ્રાંગધ્રા ડેપોની એસટી બસના ડ્રાઇવર અને કંડકટરની સરાહનીય કામગીરી
ધ્રાંગધ્રા ડેપોની એસટી બસના ડ્રાઇવર અને કંડકટરની સરાહનીય કામગીરી