Skin care tips From Actor Paras Tomar: સ્કિનની કેર કરવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. આ માટે અનેક પ્રકારની સ્કિન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણી વાર અનેક ઘણી મહેનત કરી હોવા છતા પણ રિઝલ્ટ મળતુ હોતુ નથી. આ સાથે તમે કેમિકલ પ્રોડકટ્સનો યુઝ કરો છો તો સ્કિનને લાંબા ગાળે નુકસાન થાય છે. આ માટે જરૂરી છે કે તમે ઘરેલુ ઉપાયો અજમાવો. આમ, તમે પણ ચહેરા પર ઇનસ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો એક્ટર પારસ તોમર દ્રારા બતાવવામાં આવેલા સ્કિન કેરના ઘરેલુ નુસખા અજમાવી શકો છો.ફેસ પર ઇન્સ્ટન્ટ ગ્લો માટે ચોખાનો આ ફેસ પેક લગાવો, એક્ટર પારસ તોમર પાસેથી શીખો કેવી રીતે બનાવશો