આજ રોજ રાજમાતા ક્રિષ્નાકુંવરબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઑગડ લૉ કૉલેજ, વખા-દિયોદર ખાતે એલ.એલ.બી. સેમ-૧ પ્રવેશોત્સવ-૨૦૨૩" કાયૅક્રમની ઉજવણી કરવામાં આવી.જેમાં સૌ પ્રથમ પ્રાથૅના,દિપ પ્રાગટ્ય તેમજ મહેમાનશ્રીઓને કુમકુમ તિલક કરી,શાલથી સન્માન કર્યું હતુ. ત્યારબાદ શ્રી ઓગડ લૉ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી વિપુલભાઇ ગઢવી સાહેબે લૉ કૉલેજ વિશે અને સ્ટાફ મિત્રોનો પરિચય આપ્યો હતો તેમજ કોલેજના વાઇસચેરમેનશ્રી પ્રવિણસિંહજી વાઘેલા સાહેબે લૉ કૉલેજ વિશે અને હાલ તેની માગ તેમજ ભવિષ્યમાં તેનુ વેલ્યુએશન સમજાવ્યુ હતુ.આ ઉપરાંત જી.વી.વાઘેલા કોલેજ વખા ના પ્રિન્સિપાલ પ્રો.બળવંતસિંહ ઠાકોર સાહેબે કાયદા અને બંધારણની જોગવાઈ વિશે જાણકારી આપી હતી.આ ઉપરાંત લો કોલેજના સ્ટાફમાં કિન્નરીબેન, સોનલબેન, દશરથભાઈ અને મુકેશજી એ પોતાનો પરિચય આપી તેમજ કાયદા શિક્ષણ અને અભ્યાસક્રમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.અંતે કાર્યક્રમની આભાર વિધિ પ્રો.ડૉ.દશરથભાઇ જોષી સાહેબ એ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઇ સાહેબએ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
North-Easter Hill University organised World Tourism Day 2022
Shillong: The Department of Tourism and Hotel Management, North-Easter Hill University organized...
Israel Hamas War: Paris और London की सड़कों पर फ़लस्तीनियों के समर्थन में उतरे लोग (BBC Hindi)
Israel Hamas War: Paris और London की सड़कों पर फ़लस्तीनियों के समर्थन में उतरे लोग (BBC Hindi)
કરાડા થી ખરભાસી-મોહણી જતા રોડ નુ કામનુ ખાતમુહૂર્ત
કરાડા થી ખરભાસી-મોહણી જતા રોડ નુ કામનુ ખાતમુહૂર્ત
બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના પલસાણા...
भरधाव वेगाने जाणाऱ्या बाईकच्या चाकात अडकलं वानर...
उत्तर प्रदेश: रस्त्यावरुन भरधाव वेगाने जाणाऱ्या दुचाकीच्या पुढील चाकामध्ये एक वानर अडकल्याचा...