આંબલાલ પટેલ ની મોટી આગાહી.. અમદાવાદ,, રાજકોટ, બનાસકાંઠા સહિત અનેક જિલ્લા માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરી છે..નર્મદા તાપી નદી બે કાંઠે વહેશે,,૧૬ થી ૨૦ જુલાઈ ઉત્તર ભારત માં થશે વરસાદ