અમદાવાદ શહેર વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીક્ષા ચોરીનો સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ધ્રાંગધ્રા પંથકમાંથી ઝડપાયો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ધ્રાંગધ્રાના સોલડી ગામના આ આરોપીને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીઆઇ યુ.એલ.વાઘેલા સહિતની ટીમે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ શહેર વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીક્ષા ચોરીનો સાત વર્ષથી નાસતો ફરતો આરોપી રાજુ ઉર્ફે ટીનાભાઇ મસાભાઇ ગોલતર જાતે ભરવાડ ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ સીમ વિસ્તારમાંથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ધ્રાંગધ્રાના સોલડી ગામના આ આરોપી રાજુ ઉર્ફે ટીનાભાઇ મસાભાઇ ગોલતર જાતે ભરવાડને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના આ દરોડામાં પીઆઇ યુ.એલ.વાઘેલા, એમ.બી.સોલંકી, મહાવીરસિંહ રાઠોડ અને વિક્રમભાઇ રબારી સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વાપી નેશનલ હાઇવે પર કોઈક અજાણ્યાં વાહન માંથી એસિડ ભરેલું ડ્રમ પડતા સ્થાનિકો માં ભાગદોડ મચી | Valsad 
 
                      વાપી નેશનલ હાઇવે પર કોઈક અજાણ્યાં વાહન માંથી એસિડ ભરેલું ડ્રમ પડતા સ્થાનિકો માં ભાગદોડ મચી | Valsad
                  
   Khodaldham President Naresh Patel lobbying in BJP for two election seats | TV9GujaratiNews 
 
                      Khodaldham President Naresh Patel lobbying in BJP for two election seats | TV9GujaratiNews
                  
   કઠલાલ સોલંકીપુરા થી બહુચરાજી પગપાળા સંઘ રવાના. 
 
                      કઠલાલના સોલંકીપુરા વિસ્તાર માંથી સતત પાંચમા વર્ષે બહુચરાજી જવા માટે પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું...
                  
   सर्व ब्राह्मण महासभा महिला मंडल के लहरिया महोत्सव मे कीर्ति बनी लहरिया क्वीन, एकल नृत्य मे अनीता रही प्रथम 
 
                      बून्दी। सर्व ब्राह्मण महासभा का लहरिया महोत्सव बड़ी ही धूमधाम से मनाया गया गत दिवस शनिवार को सर्व...
                  
   
  
  
  
   
  