ગતરોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની અલગ અલગ મંદિરો તેમજ આશરે સ્થાનો પર ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં હળવદ શહેર તેમજ ગ્રામ્યના અનેક મંદિરો ખાતે સંતો મહંતો ની હાજરીમાં નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ સહિતના લોકોએ ગુરુઓના આશીર્વાદ લીધા હતા ગુરુ એક એવું વ્યક્તિત્વ છે જેના લીધે લોકો ને પ્રેરણા મળતી હોય છે તેવી જ રીતે હળવદ શહેરના રજીતગઢ ગામ ખાતે આવેલ હરિકૃષ્ણ ગામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઊંચી પડ્યા હતા અલગ અલગ સ્વામી દ્વારા પ્રવચન કરી ભક્તોને આશીવચનાઓ આપ્યા