મોરબી ના ધારાસભ્ય એ ગેકાયદેસર ડમ્પર ચાલકને પોલીસ હવાલે કર્યું મોરબી તેમજ હળવદમાં અનેક ગેરકાયદેસર ડમ્પર ચાલી રહ્યા છે તેવામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ત્યાંથી પસાર થતાં ગ્રામજનો રજૂઆત કરી હતી અને ધારાસભ્ય ઉગ્ર થયા હતા. જેમાં વધુમાં વીડિયોમાં જણાવ્યું છે કે 15 થી વધુ ગેરકાયદેસર ડમ્પરો ચાલી રહ્યા છે તમારા હળવદમાં બધું ચાલશે પણ અમારા મોરબીમાં નહીં ચાલે તેમજ આ પાકિસ્તાન નથી સહિતના અનેક વીડિયોમાં આક્ષેપો ધારાસભ્ય કર્યા છે ત્યારે હવે એ પણ સવાલો થાય છે કે હળવદના ધારાસભ્ય ક્યારે મેદાનમાં આવશે અને આવા ગેરકાયદેસર ડમ્પર ચાલકો સામે કામગીરી કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp Tips: सुबह आंख खुलने के साथ ही फोन पर नजर आता है एक नया Group, घबराएं नहीं; इस सेटिंग को करें फटाफट ऑन
क्या आप जानते हैं वॉट्सऐप चलाने के साथ आपको यह अधिकार दिया जाता है कि आप यह तय करें कि कौन आपको...
સુરતના ખટોદરામાં ઈશિતા ફેશનમાં આગ @live24newsgujarat
સુરતના ખટોદરામાં ઈશિતા ફેશનમાં આગ @live24newsgujarat
Tecno का कमाल! 10 हजार में लॉन्च किया 5000 mAh बैटरी और 48MP Sony कैमरा वाला फोन
Tecno Spark 30C 5G भारत में अफोर्डेबल प्राइस रेंज में लॉन्च हो गया है। सस्ते फोन में मीडियाटेक का...
RAKSHA FOUNDATION FREE BOOK DISTRIBUTION
RAKSHA FOUNDATION FREE BOOK DISTRIBUTION
આજે શ્રાવણના પ્રથમ સોમવારે ભાભર તાલુકાના ચેમ્બુવા ખાતે ગાય માતાઓ માં વ્યાપેલાં લમ્પી રોગ ની સામે ગાય
આજે શ્રાવણના પ્રથમ સોમવારે ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના કથાકાર અને પ્રખર હિંદુવાદી શ્રી લાભેશભાઈ...