મોરબી ના ધારાસભ્ય એ ગેકાયદેસર ડમ્પર ચાલકને પોલીસ હવાલે કર્યું મોરબી તેમજ હળવદમાં અનેક ગેરકાયદેસર ડમ્પર ચાલી રહ્યા છે તેવામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ત્યાંથી પસાર થતાં ગ્રામજનો રજૂઆત કરી હતી અને ધારાસભ્ય ઉગ્ર થયા હતા. જેમાં વધુમાં વીડિયોમાં જણાવ્યું છે કે 15 થી વધુ ગેરકાયદેસર ડમ્પરો ચાલી રહ્યા છે તમારા હળવદમાં બધું ચાલશે પણ અમારા મોરબીમાં નહીં ચાલે તેમજ આ પાકિસ્તાન નથી સહિતના અનેક વીડિયોમાં આક્ષેપો ધારાસભ્ય કર્યા છે ત્યારે હવે એ પણ સવાલો થાય છે કે હળવદના ધારાસભ્ય ક્યારે મેદાનમાં આવશે અને આવા ગેરકાયદેસર ડમ્પર ચાલકો સામે કામગીરી કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IAS Abhishek Singh ने CM Yogi से दोबारा मांगी नौकरी, क्या जवाब आ गया?
IAS Abhishek Singh ने CM Yogi से दोबारा मांगी नौकरी, क्या जवाब आ गया?
নলবাৰী কলা ফকিৰতোলাৰ এগৰাকী সপ্তম শ্ৰেণীৰ ছাত্ৰ নিৰুদ্দেশ
নলবাৰী চহৰৰ কলা ফকিৰতোলাৰ ৰাহুল আলি নামৰ ১৩ বছৰীয়া কিশোৰ এজন বুধবাৰে সন্ধিয়াৰ পৰা নিৰুদ্দেশ হৈ...
જામનગરમાં સ્માર્ટ વર્ક ઇવેન્ટનું ભવિષ્ય આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતું
જામનગરમાં સ્માર્ટ વર્ક ઇવેન્ટનું ભવિષ્ય આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતું
परभणी महानगरपालिकेचे वाचनालय बनले समस्यांचे माहेर घर
सखाराम बोबडे पडेगावकर यांनी जाणून घेतल्या वाचकांच्या व्यथा
परभणी...