મોરબી ના ધારાસભ્ય એ ગેકાયદેસર ડમ્પર ચાલકને પોલીસ હવાલે કર્યું મોરબી તેમજ હળવદમાં અનેક ગેરકાયદેસર ડમ્પર ચાલી રહ્યા છે તેવામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ત્યાંથી પસાર થતાં ગ્રામજનો રજૂઆત કરી હતી અને ધારાસભ્ય ઉગ્ર થયા હતા. જેમાં વધુમાં વીડિયોમાં જણાવ્યું છે કે 15 થી વધુ ગેરકાયદેસર ડમ્પરો ચાલી રહ્યા છે તમારા હળવદમાં બધું ચાલશે પણ અમારા મોરબીમાં નહીં ચાલે તેમજ આ પાકિસ્તાન નથી સહિતના અનેક વીડિયોમાં આક્ષેપો ધારાસભ્ય કર્યા છે ત્યારે હવે એ પણ સવાલો થાય છે કે હળવદના ધારાસભ્ય ક્યારે મેદાનમાં આવશે અને આવા ગેરકાયદેસર ડમ્પર ચાલકો સામે કામગીરી કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anu Jain's Multibagger Stock Picks: Israel Hamas War से गिरेगा बाजार, निवेशक ये चीज़ जरूर करें?
Anu Jain's Multibagger Stock Picks: Israel Hamas War से गिरेगा बाजार, निवेशक ये चीज़ जरूर करें?
Bar Code vs QR Code: कन्फ्यूजन होगा दूर! जानिए क्यूआर कोड और बार कोड में क्या होता है अंतर
हम सभी QR Code का इस्तेमाल रोजाना पेमेंट करने के लिए करते हैं और कभी कभार Bar Code का इस्तेमाल...
કોડીનાર -અંબુજા ખાતે અકસ્માત મા બાળકી નુ મોત...
કોડીનાર -અંબુજા ખાતે અકસ્માત મા બાળકી નુ મોત...
ऑनलाइन विज्ञापन विवाद में Google की जीत, EU जनरल कोर्ट ने पक्ष में सुनाया फैसला
ईयू ने गूगल पर ऑनलाइन एडवर्टाइजिंग बिजनेस में एक तरफा दबदबे को लेकर साल 2019 में भारी जुर्माना...
બનાસકાંઠાના કાંટ ગામના ખેડૂતે શક્કરટેટીમાં કાઠું કાઢ્યું, 1 લાખના ખર્ચની સામેં મબલક આવક મેળવી...!
બનાસકાંઠા જિલ્લો આમ તો પછાત માનવામાં આવે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાની...