રાજુલા સહિત રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં સતત પાંચમાં દિવસે આવીરત વરસાદ ખાબક્યો...

ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા...

રાજુલા પંથકમાં સતત પાંચમાં દિવસે વરસાદ જોવા મળ્યો...

રાજુલાના હિંડોરણા કડીયાળી ભેરાઈ રામપરા નિંગાળા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ જોવા મળ્યો વરસાદ ના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી સવાઈ