હળવદમાં યુવતીના ન્યૂડ વીડિયો વાયરલ કરવાની અલગ અલગ ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં તાજેતરમાં જ એક યુવતી નો વિડીયો ઉતારી યુવકે સંજય હડિયલ તેની સાથે દબાણ રાખવા વારંવાર પ્રયાસ કરી રહ્યો હતો તેમજ હરેશ ચૌહાણ નામનો પોલીસ કર્મચારી પોતાનું એક instagram આઈડી બનાવી યુવતીની બહેનને તેની બહેન સંજય સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતું ત્યારે આ બે યુવક સહિત અન્ય બે યુવક દ્વારા આ વિડીયો ફોરવર્ડ કરવામાં આવ્યા હતા જેના પગલે પુર મોરબી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચાર યુવકોની ધરપકડ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા છે આગળની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી