સુરેન્દ્રનગરમાં તા.રજીના રોટરી હોલ ખાતે રોટરેકટ ક્લબ ઓફ સુ.નગર - વર્ષ 2023 ’24 નાં પ્રમુખ- દર્શન ચોક્સી - મંત્રી - હાર્દીક મહેતા તથા તેમની સમગ્ર ટીમ અને નવાં સભ્યો સાથેનાં શપથ વિધી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.નવશ 5 લેડીઝ અને 2 - જેન્ટસ કુલ 7 સભ્યોને પણ જોઇન કર્યાં હતાં.ડીઆરઆર અને ઇન્સ્ટોલીંગ ઓફીસર ઓમીશા જાની એ શપથ વિધી કરાવ્યાં બાદ માર્ગદર્શન આપ્યું હતું. ચીફ ગેસ્ટ ડી.વી.શાહ સર તેમજ કી નોટ સ્પીકર મીતલ પટેલ એ ખુબ સરસ વકતવ્ય આપ્યું હતું. નવાં પ્રોજેકટોની જાહેરાત પ્રમુખ દર્શન ચોકસી અને આભાર વીધી મંત્રી હાર્દીક મહેતા એ કરી હતી.આરસીસી પરીમલ મોદી એ માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. રોટરીહોલ માં સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નિધી શાહ અને ખુશબુ ચોહાણ બંને નવાં લેડી સભ્યો હોવા છતાં ખૂબ સરસ રીતે એંકરીંગ કર્યું હતું.રોટરી કલબ સું. નગર નાં પ્રમુખ નીતીન શાહ - મંત્રી ઉદય રાવલ - રોટરેક્ટ કલબ એતવાઇઝર હીરેન શાહ તથા ડી.ડી.શાહ દરેક કપલ એ નવી ટીમને પુષ્પ ગુચ્છ આપી અભીનંદનીય શુભેચ્છા પાઠવી હતી.અંતમાં મોમેન્ટો આપી ગ્રુપ ફોટોસેશન રાખેલ : રાષ્ટ્રગીત બાદ પ્રમુખ દર્શન ચોકસી નાં લંચ ને માણી સહુ યાદો વાગોળતા વાગોળતા છૂટા પડ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેમદાવાદમાં માધવ પ્રાથમિક શાળા માં વિદ્યાથી ઓ છેલ્લા દસ દિવસ થી રકુલમાં આવતા નથી
મહેમદાવાદમાં માધવ પ્રાથમિક શાળા માં વિદ્યાથી ઓ છેલ્લા દસ દિવસ થી રકુલમાં આવતા નથી
"एक पेड़ मां के नाम" स्कूल में किया पौधारोपण, बच्चों को दी जानकारी
कोटा. "एक पेड़ माँ के नाम" कार्यक्रम के तहत सांगोद ब्लॉक के राजकीय उच्च माध्यमिक विद्यालय आमली झाड़...
Vehicle Sales in August 2024: बीते महीने वाहनों की बिक्री में आई सात फीसदी की गिरावट, FADA ने जारी की रिपोर्ट
फेडरेशन ऑफ ऑटोमोबाइल डीलर्स एसोसिएशन (FADA) की ओर से वाहनों की बिक्री को लेकर एक रिपोर्ट जारी की...
महाराष्ट्र की सियासी उथल-पुथल के बीच अपना घर संभालने को सक्रिय हुई कांग्रेस, पदयात्रा निकालेगी पार्टी
नई दिल्ली। महाराष्ट्र में एनसीपी में हुई टूट-फूट से मची हलचल के बीच कांग्रेस हाईकमान ने सूबे...