સુરેન્દ્રનગર: ગત તા. ૦૬/૦૮/૨૦૨૨ ને શનિવારના દિવસે અલ્ટ્રાવિઝન પ્રાયમરી સ્કૂલના ગુજરાતી માધ્યમ ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રસ્થાપિત ડો. હોમીભાભા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતગત શાળાઓના બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક શૈલીને વેગ મળે તેવા હેતુ સાથે રોકેટરી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું, જે કાર્યક્રમનો લાભ ધોરણ ૬ થી ૮ ના તમામ બાળ વૈજ્ઞાનિકોએ લીધો હતો. અને માર્ગદર્શન મેળવ્યું હતું. જેની તસવિરી ઝલક અહી જોવા મળે છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |