સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ મથકમાં દારૂ પીધેલી હાલતમાં હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ વી.બી.વસાવા તાલુકા પોલીસ મથકના કંપાઉન્ડમાં લથડીયા ખાતા અને દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઇ વી.બી.વસાવા ખુદ પોલીસ મથકમાં લથડતી જીભ અને આંખોમાં પણ દારૂ પીધો હોવાનુ જણાઈ આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રજાની રક્ષા અને સુરક્ષા કરતા પોલીસ અધિકારી જ દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવતા દારૂબંધીના લીરેલીરા ઉડ્યા હતા. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ મથકમાં દારૂ પીધેલી હાલતમાં હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત જોવા ઉભેલા ટોળા પર જેગુઆર કાર ફરી વળી, કોન્સ્ટેબલ સહિત 9નાં મોત, મૃતકોમાં બોટાદ, સુરેન્દ્રનગરના યુવકો સામેલ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી...
ৰহা ৰহদৈ কবি মঞ্চ ৰ৩১তম্ প্ৰতিষ্ঠা দিৱস পালন।
কবিতা পাঠ,গীতেৰে মুখৰিত ।
ৰহাত আজি এদিনীয়া কাৰ্য্যসূচীৰে ৰহা ৰহদৈ কবি মঞ্চ ৰ ৩১তম্ প্ৰতিষ্ঠা দিৱস পালন কৰা হয়।
...
Toyota ने अपनी पॉपुलर एसयूवी Fortuner को flex-fuel इंजन के साथ किया पेश, भारत में भी होगी लॉन्च?
Toyota Fortuner with Flex Fuel Engine फ्लेक्स-फ्यूल इंजन के साथ टोयोटा फॉर्च्यूनर 2.7-लीटर DOHC...
ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದಲೇ ವಿದ್ಯುತ್ ದರ ಹೆಚ್ಚಳದ ಆಜ್ಞೆ - ಮಾಜಿ ಸಿಎಂ ಬೊಮ್ಮಾಯಿ
ಹಾವೇರಿ : ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ವಿದ್ಯುತ್ ದರ ಹೆಚ್ಚಳ ಮಾಡಿಲ್ಲ. ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದಲೇ ವಿದ್ಯುತ್ ದರ ಹೆಚ್ಚಳದ...