વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા ગામની સ્થાપના કરી હતી અને એમના સમયથી ઐતિહાસિક નવરાત્રી ગરબીનું આયોજન કરતા હતા ઝાલા પરિવાર ની નવરાત્રી ગરબીની પરંપરા જાળવી રાખેલ છે ગામના વડીલો યુવાનો અને બાળકો ગરબે રમે છે અને માતાજીના વેશભૂષા ધારણ ના કાર્યક્રમ કરે છે સ્વ વનરાજસિંહ સહદેવસિંહ ઝાલા મનુભાઈ લાલજીભાઈ રાઠોડ નંદલાલભાઈ ગરબીનુ આયોજન કરતા હતા હાલના સમયમાં આ પરંપરા જાળવી રાખનાર ચંદ્રકાંત પટેલ રાજુભાઈ મિસ્ત્રી ભરતભાઈ કાલીયા રમેશભાઈ રબારી યોગેશભાઈ પંડ્યા ઝાણાભાઈ ગોહિલ ગરબીનું આયોજન કરે છે આ અંગ રાઠોડ સુનિલભાઈ જણાયું હતું કે ઘણા વર્ષોથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો અને બાળકો ને ગામના સ્થાનિક લોકો આ ગરબી નો લાભ લે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chugh calls upon J&K to vote out Abdullahs, Muftis, Gandhis || Calls for supporting PM's vision of J&K development and progress
BJP national general secretary Tarun Chugh today gave a clarion call to the voters in J&K to...
સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાનો અડપોદરા ગામે ઝાલાજીનો મેળો ઉત્સાહભેર ઉજવાયો..
સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાનો અડપોદરા ગામે ઝાલાજીનો મેળો ઉત્સાહભેર ઉજવાયો..
મહેમદાવાદ 117 વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીના જુવાનસિંહ ગાડાભાઈ ચૌહાણ દ્વારા મામલતદાર કચેરીમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવાઈ.....
ખેડા જિલ્લાના મહેમદાવાદ 117 વિધાનસભાના કોંગ્રેસ નાં ઉમેદવાર જુવાનસિંહ ગાડાભાઈ ચૌહાણે ઉમેદવારપત્રક...