સ્લગ ---
દાહોદ વિવેકાનંદ સંકુલન ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ નો ઓથ ટેકિંગ સેરેમની નો પ્રોગ્રામ ઉજવાયો હતો.
લોકેશન --દાહોદ
ટિકર --
પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ નો ઓથ ટેકિંગ સેરેમની નો પ્રોગ્રામ ઉજવાયો
એસ.એફ.આર.સી. ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રેયાસભાઈ શેઠ ઉપસ્થિતિમાં
એસ.એફ.આર.સી. ના પ્રમુખ સંદીપભાઈ શેઠ ઉપસ્થિતિમાં કાર્યક્રમ
વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ના વાલીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આજરોજ એસ ડી દાદરા વાલા કોલેજ ઓફ નર્સિંગ સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા દાહોદ ખાતે પ્રસંગ પાર્ટી પ્લોટ વિવેકાનંદ સંકુલન ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ નો ઓથ ટેકિંગ સેરેમની નો પ્રોગ્રામ ઉજવાયો હતો ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ વિવેકાનંદ સંકુલન ગોવિંદ નગર ખાતે દાદરા વાલા કોલેજ ઓફ નર્સિંગ સાથે શ્રી ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ને ઓથ ટેકિંગ સેરેમની નો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો હતો સાથે જ ડોક્ટર્સ ડે હોવાના કારણે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો એસ.ડી દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસ. આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગ રડીયાતી દાહોદ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથો ટેકિંગ સેરેમની શપથ ગ્રહણ કાર્યક્રમ અને વિદ્યાર્થીઓ ને મેડલ થી પન સમ્માનિત કરવામાં આવ્યુ હતુ જેમાં મુખ્ય મહેમાન તરીકે પાંડોર ડોક્ટર શિલ્પા યાદવ મેડમ જિલ્લા આરોગ્ય અધિકારી તથા ડોક્ટર સી બી ત્રિપાઠી મેડિકલ ડીન ઝાયડસ કોલેજ દાહોદ અને એસ એફ આર સી ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રેયાસભાઈ શેઠ પ્રમુખ સંદીપભાઈ શેઠ સેક્રેટરી ઉમેશભાઈ શાહ તથા નર્સિંગ ઇન્સ્ટિટયૂટ ના પ્રિન્સિપલ ડોક્ટર .કે. એલ. લતા તેમજ વાઇસ પ્રિન્સપલ ડોક્ટર .વિમલ પાટીદાર પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એસ. ડી દાદરાવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસ.આર. કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ના માતા પિતા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.