બનાસકાંઠા...

પાલનપુરમાં અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. 

અમદાવાદ-આબુ હાઇવે ઉપર એક સાઈડના માર્ગ ઉપર ટ્રક પલટી મારતા તેમજ બીજી સાઈડના રોડ ઉપર જીપડાલું ફસાતા બંને બાજુ સર્જાયો ટ્રાફિક જામ..

અમદાવાદ હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી..

સામાન્ય વરસાદમાં નેશનલ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ..