શિક્ષણ વિભાગ માં જીન્સ ,ટી શર્ટ પર પ્રતિબંધ..બિહાર શિક્ષણ વિભાગે પોતાના તમામ કર્મચારી અને અધિકારીઓ માટે આદેશ જાહેર કર્યા છે. જારી આદેશ અનુસાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ફોર્મલ ડ્રેસ કોડ નું પાલન કરવું પડશે,, વિભાગે તમામ કર્મચારીઓ અને અધિકારીઓને જીન્સ અને ટી શર્ટ પહેરવા પર રોક લગાવી દીધી છે. આ સંબધિત શિક્ષણ વિભાગે લેખિત આદેશ જારી કર્યા છે. આ આદેશ 28 જાહેર કરી દેવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખોડલધામ વિદ્યાર્થી સમિતિના નવ નિયુક્ત હોદેદાર તરીકે ગરણી ગામના જયદીપભાઈ કલકાણીની નિમણૂક કરવામાં આવી,
ખોડલધામ વિદ્યાર્થી સમિતિના નવ નિયુક્ત હોદેદાર તરીકે ગરણી ગામના જયદીપભાઈ કલકાણીની નિમણૂક કરવામાં આવી,
છૂટા છેડા ની ખુશી ઉજવી
છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં ગામલોકોને પેંડા વ્હેંચ્યા
ગીરગઢડાના નવા ઝાંખિયા ગામના યુવાનનો કિસ્સો ડાયરામાં પણ રજૂ થાય છે
લોકો લગ્નતિથીની ઉજવણી કરતા હોય છે. પણ ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના એક યુવાને છૂટાછેડાની...
સ્વામી આનંદ પર વકીલો પણ આગબબુલા : રાજકોટ બાર એસો.ના વકીલોએ પોસ્ટર સળગાવી કેસ લડવાની ખાતરી આપી.
સ્વામી આનંદ પર વકીલો પણ આગબબુલા : રાજકોટ બાર એસો.ના વકીલોએ પોસ્ટર સળગાવી કેસ લડવાની ખાતરી આપી.
कालेज छात्र ने मुंह में सुतली बम रखकर लगाई आग, धमाके के साथ फटा, चेहरे के चीथड़े उड़े
कालेज छात्र ने मुंह में सुतली बम रखकर लगाई आग, धमाके के साथ फटा, चेहरे के चीथड़े उड़े
...