સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકોએ આત્મહત્યાના બનાવો દિન પ્રતિ દિન વધુને વધુ વધી રહ્યા છે ત્યારે ખાસ કરી અને મૂળી તાલુકામાં આત્મહત્યાના વધુ બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામ ખાતે પતિ વિજયસિંહ એ પત્ની સોનલ બાને પુત્ર રડતો હોવાના કારણે ઠપકો આપી અને છાનો રાખવા માટે જણાવ્યું હતું.ત્યારે સોનલબા સોલંકીને વિજયસિંહ એ ઠપકો આપ્યો હોવાનું લાગી આવતા બાથરૂમમાં પડેલ ઘટાડી લેતા બેભાન હાલતમાં પ્રથમ મૂડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સુરેન્દ્રનગર ખાતે તેમનું મોત નીપજ્યું હતું .ત્યારે મોડી પોલીસને જાણકારી આપવામાં આવતા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LMVના વાહનો માટે સુવર્ણ-ગોલ્ડન અને રજત-સીલ્વર નંબર મેળવવા માટે ઓનલાઇન ઈઓકશન અરજી કરવાની રહેશે
ભુજ, શનિવારઃ
આર.ટી.ઓ. કચેરીમાં LMVના વાહનો માટે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-FC, GJ-12-DM,...
जनता ने किया धरना प्रदर्शन
नगर पालिका में वार्ड वासियों ने किया धरना प्रदर्शन सड़क निर्माण की मांग
नैनवां नगर...
Air Pollution : दिल्ली में पराली से नहीं वाहनों के उत्सर्जन से बढ़ रहा प्रदूषण
सर्दियों के मौसम आने के साथ ही दिल्ली और एनसीआर में प्रदूषण की मात्रा बढ़ने लगती है. अधिकांश लोग...
Okaya MotoFaast इलेक्ट्रिक स्कूटर भारतीय बाजार में हुआ लॉन्च, मात्र 2500 रुपये में करें बुक
Okaya MotoFaast Electric Scooter ओकाया ईवी (Okaya EV) ने मोटोफास्ट इलेक्ट्रिक स्कूटर लॉन्च कर...