અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ કરી બકરી ઈદની ઉજવણી .મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે મુસ્લિમ સમાજના લોકોએ કરી હતી બકરી ઈદની ઉજવણી
વહેલી સવારે થીજ ટીંટોઇ કબ્રસ્તાનમાં ઇદગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરાઈ હતી
નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને બકરી ઈદની શુભકામનાઓ પાઠવી હતી
ટીંટોઇ પોલીસ દ્વારા બકરી ઈદ ના તહેવારને લઈને ઇદગાહ તથા ગામની અંદર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા મા આવ્યો હતો