જિલ્લામાં જુગાર અને પ્રોહીબીશન ડ્રાઈવ હેઠળ જિલ્લા એલ સી બી ટિમ ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ બાતમી આધારે કંકાવટી ગામના પાદરમાં જસ્મતપૂર જવાના રસ્તે રેડ કરી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. જો કે જાહેરમાં ગામના પાદરનાં લીમડા હેઠળ કુંડાળું કરી ગંજીપાનો જુગાર માં 6 ઈસમો ને એલ સી બી ટીમને જોઈ ફફળી ઉઠ્યા હતા અને નાસી છૂટવા પ્રયત્ન કર્યો હતો પણ કડકાઈથી કામ લઈને જુગાર રમતા 6ને પકડી પાડી ત્યાં જ પંચોની હાજરીમા જડતી સહીતની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં (1) બચુભાઈ કમાભાઈ ઉ વર્ષ 60 ગામ કંકાવટી (2) હરિભાઈ કાનાભાઇ ઉ વર્ષ 62 ગામ કંકાવટી (3)સિંધાભાઈ બાજુભાઈ ઝીંઝુવાડિયા ઉ વર્ષ 42 ગામ કંકાવટી (4) જલારામાભાઈ બાજુભાઈ ઉ વર્ષ 34 ગામ જેસડા (5)માવજીભાઈ ભાથીભાઈ ઉ વર્ષ 33 ગામ કંકાવટી અને (6) નોંધાભાઈ ચેતનભાઈ ઉ વર્ષ 40 ગામ કંકાવટી વાળાને કુલ રૂપિયા 8560 નાં મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजयगढ पुलिस ने संतराम ढाबे के पास लगाई वाहन चेकिंग
अजयगढ:-पन्ना पुलिस अधीक्षक धर्मराज मीणा के द्वारा बिना सीट बेल्ट व बिना हेलमेट के वाहन चलाने...
विधानसभा में हार के बाद Rahul से मिलने जा रहे हैं Kamal Nath, आगे की रणनीति पर होगी चर्चा |ABP Live
विधानसभा में हार के बाद Rahul से मिलने जा रहे हैं Kamal Nath, आगे की रणनीति पर होगी चर्चा |ABP Live
36મી નેશનલ ગેમ્સને લઈને વિવિધ આયોજન અંતતરગ,અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શો નું આયોજન કરાયુ
36મી નેશનલ ગેમ્સને લઈને વિવિધ આયોજન અંતતરગ,અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શો નું આયોજન કરાયુ
Microsoft को ग्लोबल आउटेज से उभरने में हो रही है मुश्किल, डेल्टा को ठहराया इसका जिम्मेदार
बीते महीने माइक्रोसॉफ्ट ने ग्लोबल आउटेज का सामना किया था जिसके चलते लोगों को लंबे समय तक परेशानी...