તારીખ 27/06/2023 ના રોજ રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ પાસે 45 વર્ષ ની ઉંમર ના વહિદાબેન કાશમભાઈ શેખ વાહન અકસ્માત થી ઘાયલ હાલત માં મળી આવ્યા હતા જે ની જાણ થતાં રાજકોટ જિલ્લાની જસદણ ૧૦૮ ટીમ રવાના થઈ, સ્થળ પર પહોંચતા ૧ વ્યકિત ને ઈજા પહોંચી હતી દર્દી ને તપાસતા એક દર્દી ને માથા ના ભાગ પર ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા ઓળખ માટે તપાસ કરતાં તેમની પાસે થી અંદાજિત રૂ. 32000/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ 13000/- મળી કુલ અંદાજિત રૂ. 45000/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવેલ હતી. જે તેમના સગા કાસમભાઈ નો સંપર્ક કરી તેમને પરત આપી જસદણ 108 લોકેશનની ટીમ ઈ એમ ટી રાહુલભાઇ કુબાવત અને પાઇલોટ પંકજભાઈ પરમાર એ સહી સલામત પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Moto G45 और Realme C63 में कौन-सा बजट फोन आपके लिए सही ऑप्शन, कीमत 11 हजार से भी कम
Moto G45 और Realme c63 एक ही सेगमेंट में आने वाले दो बजट स्मार्टफोन हैं। मोटोरोला ने हाल ही में...
કોંગ્રસ દ્વારા વડોદરા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ નુ આયોજન કરવામાં આવ્યુ
કોંગ્રસ દ્વારા વડોદરા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ નુ આયોજન કરવામાં આવ્યુ
'पुष्पा 2' का हिंदी वर्जन संडे को बना सुनामी, 1 दिन में बना दिया कमाई का रिकॉर्ड
4 दिन में 800 करोड़ का कलेक्शन....इसे कहते हैं 'पुष्पराज'...अल्लू अर्जुन और रश्मिका मंदाना की...
બનાસકાંઠામાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું ધૂમ વેચાણ #newsgujaratisurat,
બનાસકાંઠામાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું ધૂમ વેચાણ #newsgujaratisurat,