હાલોલ નગર ખાતે ગુરૂવારે તારીખ 29/06/2023 ના રોજ યોજાનાર મુસ્લિમોના પાવન પર્વ ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ)ને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ દ્વારા ઈદનો તહેવાર હાલોલ નગર ખાતે સંપૂર્ણ કોમી એકતાની ભાવના વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રંગે ચંગે યોજાય તેને લઈને નગર ખાતે કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી પોલીસનું શક્તિ પ્રદર્શન યોજવા અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની નગર ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં હાલોલ ટાઉન પોલીસની ટીમે પી.આઈ. કે.એ. ચૌધરીની આગેવાનીમાં હાલોલ ટાઉન પોલીસ મથકેથી ફ્લેગ માર્ચનો આરંભ કરી બજારમાં રહી દરજી ફળિયા,લીમડી ફળિયા કસ્બા વિસ્તારમાં ફરી ચરણદાસના ખાંચામાં થઈ સ્વામિનારાયણ પોલીસ ચોકી અને પાવાગઢ રોડ બોમ્બે હાઉસ સહિતના વિસ્તારોમાં ફરી પોલીસનું શકિત પ્રદર્શન યોજી ઉપરોક્ત તમામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોની હશે શિવસેના શિંદે કે ઠાકરે? દાખલ કરાયેલી અરજીઓ પર બંધારણીય બેંચ નિર્ણય કરશે
મહારાષ્ટ્રના રાજકીય સંઘર્ષ સાથે જોડાયેલા મોટા સમાચાર છે કે સીએમ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ...
चाकरवाडी येळंबघाट रस्त्याची दुरावस्था
मराष्ट्रातील धाकटी पंढरी म्हणून ओळखल्या जाणाऱ्या श्रीक्षेत्र चाकरवाडी कडे जाणाऱ्या रस्त्याची...
স্পষ্টিকৰণ- ৰাজগড় কৰমা ভৱনত আছাৰ কেন্দ্ৰীয় সমিতিৰ অনুমতি লৈ কৰম সন্মিলন অনুষ্ঠিত কৰিবলৈ লোৱা হৈছে
ৰাজগড় কৰম ভৱনত দুদিনীয়া বৰ্ণাঢ্য কাৰ্যসূচীৰে অনুষ্ঠিত হব কৰম সন্মিলন। আদিবাসী সমাজ সমূহ আৰু...
લો, ફ્રીમાં લો… કેજરીવાલની રેલીમાં ‘રેવાડીવાલા’ આવ્યા ત્યારે AAP ચીફ પણ હસી પડ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યોજાનારી...
Axis Report on Mid-Small Cap | मिडकैप और स्मॉलकैप शेयरों में गिरावट आगे भी रह सकती है जारी? | News
Axis Report on Mid-Small Cap | मिडकैप और स्मॉलकैप शेयरों में गिरावट आगे भी रह सकती है जारी? | News