દેવભુમી દ્વારકા ના પોલીસ અધિક્ષક શ્રી નીતેષ પાંડેય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ/જુગાર અંગેની અસામાજીક પ્રવૃતી બંધ કરવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અનુસંધાને
કલ્યાણપુર પો.સ્ટે.ના પો.સબ ઈન્સ. શ્રી એમ.આર.સવસેટા સાહેબ નાઓની સુચના મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટાફના માણસો પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.હેડ.કોન્સ.નારણભાઇ વિરમભાઇ લુણા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે ભાટીયા ગામમા રહેતો રામલખનસિંહ ભગવતસિંહ રહે.મુળ મધ્યપ્રદેશ હાલ ક્રિષ્નનગર ભાટીયા ગામ તા.કલ્યાણપુર વાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગે.કા.પાસ પરમીટ વગર ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી હકીકત વાળી જગ્યાએ પ્રોહી રેઈડ દરમ્યાન ભારતીય બનાવટના વીદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૪૮ કિ.ણ.૩૩,૬૦૦/- તથા એક મોબાઇલ ફોન કી.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૩૮,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી તેના વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી કરાવેલ છે
રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીનું નામ
રામલખનસિંહ ભગવતસિંહ જાતે- પટેલ ઉ.વ.૫૩ ધંધો- પ્રા.નોકરી(રેલ્વે) રહે.મુળ રિચછહરી ગામ તા.રામપુર બધેલાન જી.સતના રાજ્ય.મધ્યપ્રદેશ રહે.હાલ ક્રિષ્નનગર ભાટીયા ગામ તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) એમ.આર.સવસેટા પો.સબ.ઈન્સ.કલ્યાણપુર પો.સ્ટે. (૨) કે.એમ.જાડેજા, પો.સબ.ઈન્સ. ભાટીયા આ.પો.
(૩) રામશીભાઇ વી. ચાવડા એ.એસ.આઇ.(૪) નારણભાઇ વી.લુણા પો હેડ.કોન્સ.
(૫) રામભાઈ જે. ચંદ્રાવાડીયા પો હેડ.કોન્સ.(૬) લખમણભાઇ ડી.કારાવદરા પો હેડ.કોન્સ.
(7) ધરણાંતભાઇ કે. માડમ પો હેડ.કોન્સ
(8) નારણભાઇ બી. આંબલીયા પો.કોન્સ.
(૯) રવિરાજસિંહ પી. જાડેજા પો.કોન્સ..