ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટ્યા.....

ગ્રામ પંચાયતના બનાવેલા ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપરથી પાણી રોડ પર વહેતું થયું...

સ્થાનિકોએ ગ્રામ પંચાયત માં અનેક વાર રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય 

છતાં વહીવટદાર અને તલાટી ના આંખ આડા કાન 

આ ગામ નો રસ્તો મુખ્ય છે અનેક રાહદારીઓ માટે આ રસ્તો બની શકે છે જોખમી.....

અહી હેવી ટ્રેકટરો અને દૂધનો ટેન્કર ચાલે છે તો ક્યારે રિપેર થશે આ ગટર...

શાળાએ જતા બાળકો પણ ભોગવી રહ્યા છે મુશ્કેલી....

ક્યારે થશે આ ગ્રામ ના વહીવટદાર અને સરપંચ  જાગૃત...

શું આ રસ્તા થી વહીવટદાર અને તલાટી અજાણ છે....

ગામ લોકો ઉઠાવી રહ્યા છે અનેક સવાલ....

તો જોવાનું રહ્યું કે સત્વરે આ ગટર લાઇન ઉપર ઢાંકણ રિપેર ક્યારે થશે.