ધ્રાંગધ્રા શહેરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળતી નજરે પડી રહી છે તેવામાં શહેરની માજી સૈનિક સોસાયટી ખાતે રહેતા રામદેવસિંહ વિક્રમસિંહ ઝાલા ગઇકાલે સાંજે ચારેક વાગ્યાના સમયે પોતાના મિત્રના ટ્રાન્સપોર્ટોની ઓફીસ નજીક ઉભા હોય તે દરમિયાન ચાર જેટલા શખ્સો સફેદ કલરની કારમા આવી રામદેવસિંહ ઝાલા કઇ સમજે તે પહેલા જ લાકડીઓ વતી માર મારવા લાગ્યા હતા હુમલામાં યુવાન ઇજાગ્રસ્ત થતા ચારેય શખ્સો કારમા નાશી છુટ્યા હતા આ તરફ ઈજા ગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પીટલ ખસેડી ત્યાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા જ્યા બંને હાથમા ફ્રેક્ચર હોવાનુ સામે આવતા સારવાર શરુ કરી હતી જ્યારે યુવાન પર દિન દહાડે હુમલાની જાણ પોલીસને થતા તાત્કાલિક સીટી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પહોચી આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદથી કાર તથા હુમલાખોરોની તપાસ હાથ ધરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2 आगस्ट पासून सद्गुरू गंगागिरी महाराज यांचा सप्ताह सुरु
2 आगस्ट पासून सद्गुरू गंगागिरी महाराज यांचा सप्ताह सुरु
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ પીપળીકાંઠા કોળીવાડા વાપળીયા મફત પ્લોટ નર્મદા કોલોની ગણેશજીની
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ પીપળીકાંઠા કોળીવાડા વાપળીયા મફત પ્લોટ નર્મદા કોલોની ગણેશજીની
संस्कृत प्रतिभा खोज का हुआ आयोजन
जनपद जौनपुर के तहसील सुजानगंज में,प्रतियोगिता संस्कृत प्रतिभा खोज का हुआ आयोजन।मालूम हो कि...
इज़रायल ने अमेरिका के साथ मीटिंग क्यों कैंसिल की, Biden Netanyahu का झगड़ा क्यों हुआ? Hamas
इज़रायल ने अमेरिका के साथ मीटिंग क्यों कैंसिल की, Biden Netanyahu का झगड़ा क्यों हुआ? Hamas
ધ્રાંગધ્રા ભાજપના ઉમેદવાર ૩૨ હજારથી વધુની લીડથી જીતવા બદલ વિજય સરઘસ કાઢ્યું
ધ્રાંગધ્રા ભાજપના ઉમેદવાર ૩૨ હજારથી વધુની લીડથી જીતવા બદલ વિજય સરઘસ કાઢ્યું