સાસુ-વહુની સંયુક્ત બેઠક.....રાજકોટ જિલ્લામાં સ્ત્રીભૃણ હત્યાને અટકાવવાના સંદેશ સાથે જેતપુર તાલુકાના પાઠડીયા ખાતે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આરોગ્ય વિભાગની બહેનો દ્વારા સ્ત્રી જન્મદર વધારવા અને ગર્ભપરીક્ષણ ક્યારેય ન કરાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.દીકરો દીકરી એક સમાન, દીકરીઓ પણ છે સમાજનું માન...,,CMO Gujarat Info