દાહોદ જિલ્લામાં બાગાયત ખાતાની સ્વરોજગાર યોજનાનો લાભ લેવા ખેડૂતો જોગ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દાહોદઃમંગળવારઃ-રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં બાગાયત ખાતાની સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ ચાલુ નાણાકિય વર્ષ -૨૦૨૩-૨૪ માટે આઇ ખેડૂત પોર્ટલ (website:www.ikhedut.gujarat.gov.in) ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પર ઓનલાઇન અરજી કરવા માટે તા.૨૦/૦૬/૨૦૨૩ થી તા.૧૯/૦૭/૨૦૨૩ સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત નાના પાયે બસો થી પાંચસો ચોરસ મીટર વિસ્તારમાં નર્સરી બનાવી શકાશે ઓન લાઇન અરજી સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ, રદ કરેલ ચેક, આધારકાર્ડ, ૭/૧૨. ૮-અ નો નવીન ઉતારો, સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ) ની નકલ સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં.૨૩૩ થી ૨૩૫, બીજો માળ, દાહોદ ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૧ ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા દિન-૭ માં મોકલી આપવા નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદની યાદીમાં જણાવ્યું છે.