બનાસકાંઠા...

ડીસાના ઇન્દિરા નગર ધોળીયાકોટ વિસ્તારમાં જૂથ અથડામણ..

એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થતા મારામારી..

પથ્થરો અને ધોકા વડે મારામારી કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ...

નાના બાળકોથી લઇ મોટા લોકો સામસામે પથ્થરો માર્યા..

લોકોનુ ટોળુ મારામારી કરતા વીડિયો થયો વાયરલ

ઘટનાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ

આ મામલે હજુ સુધી કોઈજ પોલીસ ફરિયાદ થઈ નથી..