વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વલસાડ . ડાંગના સાંસદ ડોક્ટર કે સી પટેલના અધ્યક્ષ સ્થાને શાળામાં પ્રવેશોત્સવ  ઉજવાયો હતો જેમાં સાંસદે શાળાના બાળકોને કીટો આપી હતી