રાજકોટમાં અશોક ગાર્ડન પાસે રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અંદાજિત 70 લાખનુ ફર્નિચર આગમા ભસ્મ થઈ ગયું હતુ. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમુદ્ર કિનારે લોકોની ભીડ જામી
આજે ઋષિ પંચમીને લઈને ગોપનાથ મસ્તરામ ધારા સહિતના વિવિધ દરિયાકાંઠાના ધાર્મિક સ્થળોએ લોકોનિ ભીડ જોવા...
Pawar family in trouble in Lavasa case | लवासा प्रकरणी पवार कुटुंब अडचणीत? नक्की प्रकरण काय?
Pawar family in trouble in Lavasa case | लवासा प्रकरणी पवार कुटुंब अडचणीत? नक्की प्रकरण काय?
Mukesh Sahani Father's Murder: बिहार में लगातार अपराध पर Pappu Yadav ने Nitish सरकार को घेरा
Mukesh Sahani Father's Murder: बिहार में लगातार अपराध पर Pappu Yadav ने Nitish सरकार को घेरा