દિયોદર શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ ખાતે 21 જૂન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઇ*

બનાસકાંઠાના દિયોદર ખાતે વિ.કી. વાઘેલા હાઈ સ્કુલ ના પ્રાગણ માં 21 જૂન વિશ્વ યોગ્ય દિવસ પર ભવ્ય સામૂહિક યોગ નું આયોજન કરાયું વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો સરકારી કર્મચારીઓ અને નગર જનો યુગ કાર્યક્રમમાં જોડાયા હતા યોગ ટ્રેનરો દ્વારા વિવિધ પ્રકારના યોગ કરાવી તેના ફાયદાઓ વર્ણવ્યાં યોગ કાર્યક્રમ જોડાયેલા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં આજરોજ શાળાના પટાંગણમાં દિયોદર ધારાસભ્ય પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, પ્રાંત સાહેબ દિયોદર, વી કે વાઘેલા હાઈસ્કૂલ દિયોદર ના આચાર્યશ્રી વી કે બારોટ સાહેબ 35 બટાલિયન પાલનપુર એન.સી.સી ના જેસીઓ સાહેબ શ્રી એનસીસી ઓફિસર એસ.ઓ મનદિપ સિંહ ચૌહાણ તેમજ દિયોદર ની વિભિન્ન સંસ્થાઓ કર્મચારીઓ બહેનો પ્રાથમિક શાળાના શિક્ષકો યોગ માસ્ટર સુબાજી વાઘેલા, જામભાઈ પટેલ, ઉપાચાર્ય અશ્વિન સિંહજી ભાટી, શિક્ષક રાજુભાઈ દેસાઈ રૈયા હાઈસ્કૂલના એનો અનિલ પટેલ જી.વી વાઘેલા કોલેજ દિયોદર એનસીસી કેડેટો અને એસપીસી કેડેટ ભારત વિકાસ પરિષદ ના કાર્યકરો અને દિયોદર ની વિવિધ સંસ્થાઓ ના સ્વયં સેવક કાર્યકરો બોળી સંખ્યામાં હાજર રહ્યા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દિવસે યોગ કરી શારીરિક તંદુરસ્તી આરોગ્ય તેમજ મન પરફુલિત રહે તેના માટે યોગ કર્યા આજે 21મી જૂન ના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નો ઉદબોધન આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ યોગ દ્વારા શરીરની તંદુરસ્તી વિશે વિશેષ જાણકારી આપવામાં આવી અને યોગા આસન કરવામાં આવે ખૂબ જ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ યોજાઈ ગયો દિયોદર તાલુકાના પ્રજાએ પણ ભાગ લીધો જય હિન્દ જય ભારત 35 બટાલિયન પાલનપુર એનસીસી દ્વારા વિદ્યાર્થીઓને એનસીસીને બ્રેક ફાસ્ટ કેળાં ચીકુ ફુરટી અને લીંબુ શરબત વ્યવસ્થા કરવામાં આવી અને કાર્યક્રમના અંતમાં વિશ્વ શાંતિ અને વિશ્વ બંદ્ધુત્વની ભાવના માટેના શપથ સાથે રાષ્ટ્રગાન કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી..