જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી.સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમદાવાદના આરોપીને ડીસા પોલીસે ઝડપ્યો 
 
                      અમદાવાદ ગ્રામ્ય સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં છેતરપિંડી આચરી છેલ્લા પાંચ વર્ષથી ભાગતા ફરતા આરોપીને...
                  
   दुनियाभर में बज रहा Shahrukh Khan की Jawan का डंका, Box Office पर कमाए इतने करोड़ l Janhvi Kapoor 
 
                      दुनियाभर में बज रहा Shahrukh Khan की Jawan का डंका, Box Office पर कमाए इतने करोड़ l Janhvi Kapoor
                  
   દિયોદર શ્રી તપસ્વી વિદ્યા સ્કૂલમાં વધુ એક સેવા...હવે મળશે બસ ની સુવિધા.. 
 
                      દિયોદર શ્રી તપસ્વી વિદ્યા સંકુલમાં વધુ એક સેવા.,, સ્કૂલ બસની સુવિધા મળશે..ગુજરાત રાજ્ય શિક્ષણ...
                  
   Kolkata Doctor Murder News Update: डॉक्टर के साथ हुई बर्बरता पर क्या बोले सांसद शत्रुघ्न सिन्हा 
 
                      Kolkata Doctor Murder News Update: डॉक्टर के साथ हुई बर्बरता पर क्या बोले सांसद शत्रुघ्न सिन्हा
                  
   
  
  
  
   
  